લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / રણવીરસિંહે પારિવારિક ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી

બેન્ડ બાજા બારાત,બાજીરાવ મસ્તાની,ગલી બોય,રામલીલા જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને રણવીરસિંહે લોકોના દિલમાં સ્થાન જમાવી દીધું છે.જેમાં તેની રિલિઝ થયેલી છેલ્લી ફિલ્મ ૮૩ને સારો પ્રતિસાદ ન મળતાં રણવીરસિંહે બાયોપિકમાં કામ કરવાનો વિચાર માંડી વાળ્યો છે ત્યારે તેણે પારિવારિક મનોરંજન ફિલ્મો કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.