લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેતા સૈફ અલી ખાને સાઉથની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

આરઆરઆરની સફળતા બાદ સાઉથ અભિનેતા જુનિયર એનટીઆર પોતાની આગામી ફિલ્મ એનટીઆર 30ને લઈ ચર્ચામાં છે.ત્યારે આ ફિલ્મમાં બોલીવુડ અભિનેતાનો પ્રવેશ થઈ ગયો છે.જેમા પ્રથમ અભિનેત્રી જ્હાનવી કપૂર એનટીઆરની ફિલ્મમાં સામેલ થઈ છે.