લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આલિયા ભટ્ટે કરોડો રૂપિયાનું ઘર ખરીધ્યુ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના પ્રોડક્શને મુંબઈમાં આલીશાન ઘર ખરીદ્યું છે.જેની કિંમત રૂ.37.80 કરોડ છે.જે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં ખરીદવામાં આવ્યું છે.જે 2,497 સ્ક્વેર ફૂટનું છે.જ્યારે પાલી હિલમાં સ્થિત એપાર્ટમેન્ટ એરિયલ વ્યૂ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ગોલ્ડ સ્ટ્રીટ મર્કેન્ટાઈલ કંપની પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવ્યું છે.ત્યારે આ એપાર્ટમેન્ટનું રજીસ્ટ્રેશન 10 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવ્યું છે.