લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ મેટ ગાલા ઈવેન્ટમા ડેબ્યૂ કરશે

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ વર્ષની મેટ ગાલા ઈવેન્ટમા ડેબ્યૂ કરશે.જે ઈવેન્ટ આગામી 1લી મેએ ન્યૂયોર્કમાં યોજાવાની છે.મેટ ગાલા ફેશનની સાથે ફંડરાઇઝર ઇવેન્ટ પણ છે.આ ઇવેન્ટ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ન્યુયોર્કમા આ જ દિવસે યોજાવાની છે.આ પહેલા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમા પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ હિસ્સો લઈ ચૂક્યા છે.