લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપૂરની ફિલ્મ ઉલઝનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરાયુ

બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપૂરે પોતાની ઓળખ બનાવી લીધી છે.જેમાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ ધડકથી પોતાની બોલીવુડ સફર શરૂ કરી હતી.આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.જેમાં તેણે પોતાની નવી ફિલ્મ ઉલઝનું ફર્સ્ટ પોસ્ટર શેર કર્યુ છે.જેમા તે સાડી પહેરેલી એક આઈએફએસ ઓફિસરના લુકમાં જોવા મળી રહી છે.જે પોસ્ટરમાં તેની સાથે રાજેશ તૈલંગ,મિયાંગ ચાંગ,સચિન ખેડેકર,રાજેન્દ્ર ગુપ્તા અને જિતેન્દ્ર જોશી પણ ઊભેલા જોવા મળી રહ્યા છે.જ્હાનવી કપૂરની અપકમિંગ ફિલ્મ ઉલઝનું શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ થશે.