લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બ્રહ્માસ્ત્ર ટૂ આગામી ડિસે 2026માં જ્યારે ત્રીજો ભાગ આગામી ડિસે 2027માં આવશે

બ્રહ્માસ્ત્ર ભાગ બે આગામી 2026ના ડિસેમ્બરમાં જ્યારે ત્રીજો ભાગ આગામી ડિસેમ્બર 2027માં રીલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આમ વર્તમાનમાં આ બંને ભાગની પટકથા લખાઈ રહી છે અને બંને ભાગનું શૂટિંગ પણ એકસાથે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.આ ફિલ્મના સેટ પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રેમમાં પડયાં હતાં અને તે પછી તેમનાં લગ્ન પણ થઈ ચૂક્યાં છે અને તેમને એક દીકરી પણ જન્મી ચુકી છે.