લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટનના લંડનમાં પ્રથમ જગન્નાથ મંદિર બનશે

બ્રિટનમાં સંચાલિત ધાર્મીક સંગઠન દ્વારા ભગવાન જગન્નાથના પ્રથમ મંદિરના નિર્માણ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ આયોજન માટે મૂળ ઓડિશાના ઉદ્યોગસાહસિકે સમર્થન કરતા 25 મિલિયન પાઉન્ડ આપવાનો સંકલ્પ કર્યો છે.ત્યારે આ મંદિરના નિર્માણનું પ્રથમ ચરણ આગામી વર્ષના અંતે શરૂ કરવાની શક્યતા જોવા મળી રહી છે.