લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બી.એસ.એફમા વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત કરાઇ

આગામી સમયમાં બીએસએફમાં જોડાવા માટે ધો.10 અને 12 પાસ યુવાઓ માટે 247થી વધુ હેડ કોન્સ્ટેબલ અને રેડિયો મિકેનિકની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે.ત્યારે આ જગ્યા પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષ રાખવામાં આવી છે.જેમા વિભાગ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામા આવી છે.અરજી કરવાની છેલ્લી તા.12 મે 2023 છે.ત્યારે બીએસએફની ભરતી માટે ધો.12 ફિઝિક્સ,કેમેસ્ટ્રી,મેથ વિષય સાથે પાસ કરેલુ હોવુ જોઈએ જ્યારે ધો.10 સાથે આઈટીઆઈનું શર્ટિફિકેટ હોવુ જરૂરી છે.આ જાહેરાત માટે ઓનલાઈન અરજી આગામી 22 એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવશે.