લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટમાં રાજ્ય સરકારોને 1 લાખ કરોડની વ્યાજમુક્ત લોન મળશે

બજેટમાં નાણામંત્રાલયે રાજ્ય સરકારોને નાણાંકીય સહાય પેટે લોન આપવાની જાહેરાત કરી છે.જે અંગે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યુ હતું કે રાજ્ય સરકારોને રૂ.1 લાખ કરોડની લોન આપવામાં આવશે.જે તમામ લોન વ્યાજમુક્ત હશે.આ સિવાય આ લોનમાં 50 વર્ષ સુધી કોઈ વ્યાજ વસૂલવામાં નહિ આવે.