લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટમાં સરકાર મૂડીખર્ચમાં 35 ટકાનો વધારો કરશે

બજેટ પ્રવચન દરમ્યાન નાણાંમંત્રીએ કહ્યુ હતું કે સરકારે મજબૂત બેલેન્સ શીટને પગલે દેશના આર્થિક વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે.ત્યારે તેને જોતાં બજેટમાં માળખાગત સુવિધાઓ પાછળ મૂડીખર્ચમાં વધારો કરવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.જે હેઠળ નવા નાણાંકીય વર્ષ 2022-23ના બજેટમાં સરકારે માળખાંગત સુવિધાઓ માટે રૂ.7.54 લાખ કરોડની ફાળવણી કરી છે, જે 35 ટકા વધુ છે.