લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / કેનેડામાં ફરીવાર મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવામાં આવી

કેનેડાના બર્નાબીમાં યુનિવર્સિટી કેમ્પસમાં મહાત્મા ગાંધીની બીજી પ્રતિમાને તોડફોડ કરવામાં આવી છે.જેની વૈંકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ અંગેની માહિતી આપી હતી.જે પ્રતિમા સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના બર્નાબી કેમ્પસમાં પીસ સ્ક્વેરમાં મૂકવામાં આવી હતી.આ સિવાય ગત વર્ષે જુલાઈમાં કેનેડાના રિચમંડ હિલમાં વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી.જેની ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા સખત નિંદા કરવામાં આવી હતી.