લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેન્સર અને હ્રદયરોગથી મુક્તિ મેળવવા વેક્સિન બનશે

આગામી સમયમાં કેન્સર અને હ્રદયરોગના દર્દીઓ આ બીમારીથી મુક્તિ મેળવે તે માટે વેક્સિન બની જશે.જે અંગે આગામી 2030 સુધી વેક્સિન તૈયાર કરી લેવાશે.જેમાં કોરોના વાઈરસને માત આપવા માટે વેક્સિન બનાવતી કંપનીએ દાવો કર્યો હતો કે તે જુદાજુદા પ્રકારના ટ્યુમરને લક્ષિત કરનારા કેન્સરની વેક્સિનને જલદી વિકસિત કરી લેશે.