લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થશે

જાન્યુઆરી 2022માં ફરીએકવાર મોંઘવારી ભથ્થુ વધવાનુ નક્કી છે. જાન્યુઆરી 2022માં મોંઘવારી ભથ્થામાં કેટલો નફો થશે એ નક્કી નથી થયુ. પરંતુ એ.આઈ.સી.પી.આઈ ઈન્ડેક્સના આંકડા અનુસાર 2 થી 3% ડીએ વધવાની આશા વર્તાવાઈ રહી છે.આમ ડિસેમ્બર 2021ના અંત સુધી કેન્દ્રના કેટલાક ભાગોમાં પ્રમોશન થશે. આ સિવાય બજેટ 2022થી પહેલા ફિટમેન્ટ ફેક્ટરને લઈને ચર્ચા થઈ રહી છે જેની પર નિર્ણય આવી શકે છે. ત્યારે ન્યૂનતમ સેલરીમાં પણ વધારો થશે.જાન્યુઆરી 2022માં મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવી શકે છે. 3% નફો થવા પર કુલ ડીએ 31 ટકાથી લઈને 34 ટકા થઈ શકે છે. જેનાથી મોંઘવારી ભથ્થુ 32.81 ટકા છે. જૂન 2021 સુધીના આંકડાના હિસાબથી જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થુ 31 ટકા વધારાઈ ચૂક્યુ છે.