આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર 2022ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને રૂ.1.4 લાખ કરોડની સબસિડી આપવાનું આયોજન ધરાવે છે.જે બાબતે નાણામંત્રાલયે 1 ફેબુ્આરી 2021ના રોજ રજૂ થનારા બજેટમાં પહેલેથી ખાતર સબસિડી પેટે રૂ1.4 લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે. જેમ ગયા વર્ષે આ રકમ રૂ.1.3 લાખ કરોડ હતી. આ વર્ષે ખર્ચમાં વધારો થવાનું કારણ કાચામાલનો ઊંચો ખર્ચ છે.આમ ભારતની 1.4 અબજની વસ્તીમાં અડધી વસ્તી એટલે કે 84 ટકા વસ્તી ખેતી પર આધારિત છે.દેશમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના અઢી લાખ કેસ નોંધાયા છે. આ દરમિયાન 84,825 દર્દી સાજા થયા છે. કોરોનાની ત્રીજી લહેરમાં પહેલી વખત કોરોનાના કેસ અઢી લાખને આંબવાની તૈયારીમાં છે. આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 11,17,531 થઈ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved