લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સેન્ટ્રલ મેક્સિકોના રિસોર્ટમાં ફાયરિંગ થયું

સેન્ટ્રલ મેક્સિકોના ગુઆનાજુઆટો પ્રાંતમાં બંદૂકધારીઓએ રિસોર્ટ પર હુમલો કર્યો હતો.જેમાં 7 લોકોના મોત થયા હતા.આમ ગુઆનાજુઆટોની દક્ષિણે 65 કિમી દૂર નાનુ શહેર કોર્ટઝારમાં સ્થિત રિસોર્ટ પર થયેલા હુમલામાં 7 લોકો માર્યા ગયા હતા.ત્યારે મેક્સિકન સેના અને સુરક્ષા દળો બંદૂકધારીઓની તલાશ કરી રહી છે.જે ગોળીબાર પાછળ કોણ હતું તે હજુસુધી જાણી શકાયું નથી.આ હુમલામાં 7 વર્ષના બાળક સહિત 3 પુરૂષો અને 3 મહિલાઓના મોત થયા હતા.જ્યારે લા પાલમા રિસોર્ટમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.