લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / છત્રપતિ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું

એસ.એસ રાજામૌલી દ્વારા નિર્દેશિત તેલુગુ ફિલ્મ છત્રપતિની હિન્દી રિમેકની જાહેરાત ગત દિવસોમા કરવામાં આવી હતી.ત્યારે વર્તમાનમાં તેનું ટીઝર આવી ગયું છે.આ ફિલ્મ આગામી 12 મે 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.જેમાં મૂળ ફિલ્મનો હીરો પ્રભાસ હતો.આ ફિલ્મ વર્ષ 2005માં આવી હતી.ફિલ્મના હિન્દી વર્ઝનમાં બેલ્લમકોંડા શ્રીનિવાસ દર્શકોનું મનોરંજન કરશે.આ ફિલ્મનું નિર્દેશન વી.વી વિનાયકે કર્યું છે.