વર્તમાનમાં ઈન્ડિયન પ્રિમીયર લીગનો પ્રારંભ થઈ ગયો છે.ત્યારે તેની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે.જેમાં ગુજરાત ટાઈટન્સ તરફથી સૌથી વધુ રન શુભમન ગીલે 63 રન કર્યા હતા.જેમાં ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 182 રન કર્યા હતા.જેમા ચેન્નાઈની ટીમે ગુજરાત ટાઈટ્સને 179 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.ત્યારે ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતાં.ત્યારે આ મેચમાં સૌથી વધુ રન ઋતુરાજ ગાયકવાડે 92 રન કર્યા છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved