લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 27 અને 28મી મેએ દિલ્હી જશે

આગામી 28મી મેના રોજ નવા સંસદભવનનું ઉદઘાટન થવાનું છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 27મી અને 28મી મેએ દિલ્હીના પ્રવાસે જશે.જ્યા તેઓ નિતીઆયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે.આ સિવાય તેઓ નવા સંસદભવનના ઉદ્ઘાટનમાં પણ ઉપસ્થિત રહેશે.જે ઉદ્ઘાટનમા ભાજપ સહિત 25 પક્ષો સમારોહમા ભાગ લેશે.