લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ચીનમાં છેલ્લા 6 મહિનામાં પ્રથમવાર નિકાસમાં વધારો થયો

ચીનની નિકાસમાં છેલ્લા 6 મહિનામાં માર્ચમાં પ્રથમવાર વધારો જોવા મળ્યો છે.જેમાં કોરોનાને લગતા પ્રતિબંધો ઉઠાવી લેવાયા બાદ ચીનમાં આર્થિક રિકવરી શરૂ થઈ છે.ત્યારે માર્ચમાં ચીનની નિકાસ વાર્ષિક ધોરણે 14.80 ટકા વધી છે તેવું ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.આ સિવાય ગયા વર્ષના માર્ચમાં કોરોનાના ફેલાવાને કારણે ચીનમા વેપાર કામકાજ ઠપ્પ થઈ ગયા હતા.