લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ચીન બોર્ડરના છેલ્લા ગામમાં 100 ફૂટ ઊંચો ત્રિરંગો ફરકાવાયો

ચીન બોર્ડર પર આવેલા છેલ્લા ગામ ગુંજીમાં 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.જેમાં વાઇબ્રન્ટ વિલેજ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સીમાંત ગામોનો વિકાસ કરી રહી છે.ત્યારે આ યાદીમા છેવાડાનું ગામ ગુંજી છે.