લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનમા એરલાઈન સેક્ટરમાં 1000 જગ્યાઓ સામે 20,000 અરજીઓ આવી

અમેરિકા સાથે સ્પર્ધામાં ઉતરેલા ચીનને વિકરાળ બેકારીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે ચીનની એરલાઈન કંપની હૈનાન દ્વારા ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી.જેમા 3 વર્ષ બાદ સૌથી વધુ 1000 પોસ્ટ પર એરલાઈન ભરતી જઈ રહી છે ત્યારે તેની સામે 20,000 કરતા વધુ અરજીઓ કંપનીને મળી ચુકી છે.જેમા યુવાઓમા નોકરી મેળવવા માટેનો ઉચાટ અને ચિંતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.ત્યારે ચાઈના સધર્ન એરલાઈન કંપની આ વર્ષે 3000 પોસ્ટ પર ભરતી કરવાનુ પ્લાનિંગ કરી રહી છે.જેમા વેકેન્સીની જાહેરાત બહાર પડે તે પહેલા જ કંપની પાસે ગત ડિસેમ્બર સુધીમાં 7 ગણી અરજીઓ આવી ગઈ હતી.આમ કોરોના દરમિયાન હજારો લોકોએ નોકરી ગુમાવી છે.