લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનમા સુપ્રિમ કોર્ટના જજને લાંચ કેસમા સજા થઈ

ચીનમા સુપ્રિમ કોર્ટનાં એક જજને લાંચ લેવી મોંઘી પડી હતી.જેમા લાંચ લેવા બદલ 12 વર્ષની જેલ તેમજ રૂ.20 લાખ યુઆનના દંડની સજા જજને ફટકારવામા આવી હતી.જેમા એક ન્યાયાધીશને બે દાયકામાં 2.27 કરોડ યુઆનની લાંચ લેવા બદલ 12 વર્ષની સજા ફટકારાઈ છે.જેમાં ઝેંગ્ઝુની અદાલતે ન્યાયાધીશ મેંગ શિયાંગ દ્વારા વર્ષ 2003 થી 2020 દરમ્યાન લાંચ લેવાની વાતનો સ્વીકાર કરાયા બાદ તેને 20 લાખ યુઆનનો દંડ અને 12 વર્ષની જેલની સજા ફટકારી હતી.જેમા મેંગે ત્રણ દાયકાથી વધુ સમય સુધી દેશની ન્યાય પ્રણાલીમાં કામ કર્યું છે.