લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતા ડીવાયએસપીની બદલી કરાઇ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવતા 6 ડીવાયએસપીઓની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે.જેઓ લાંબાસમયથી મુખ્યમંત્રીની સુરક્ષામાં હતાં.ત્યારે આ 6 અધિકારીઓની જગ્યાએ નવા 6 હથિયારધારી ડિવાયએસપીને મુકવામાં આવ્યાં છે.