લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોચીમાંથી એન.સી.બીએ રૂ.12,000 કરોડનું હેરોઈન પકડ્યું

કોચીના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત ઓપરેશનમાં રૂ.12,000 કરોડનું હેરોઈન જપ્ત કર્યું છે.ત્યારે આ અંગે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સંજયકુમાર સિંહે જણાવ્યું હતું કે તેઓ આ બાબતે 4 વાગ્યે પત્રકાર પરિષદ યોજીને વધુ માહિતી આપશે.આ કન્સાઈનમેન્ટ ઈરાકથી ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવી રહ્યું હતું.