Error: Server configuration issue
આગામી 1 મેના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધા થયો છે.ત્યારે આજે દિલ્હીથી લઇને કાનપુર,પટણા,રાંચી,ચેન્નઈ સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.171.50નો ઘટાડો થયો છે.જે નવા ભાવ આજથી અપડેટ થઈ ગયા છે.આ ઘટાડો ફક્ત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં જ કરાયો છે.જેને લઈ આજથી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ટર રૂ.1856.50,કોલકાતામાં રૂ.1960.50,મુંબઈમાં રૂ.1808.50,ચેન્નઈમાં રૂ.2021.50માં મળશે.જ્યારે બીજીબાજુ 14.2 કિલોવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.જ્યારે અમદાવાદમાં રૂ.1160ના ભાવે મળશે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved