લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમા રાહત મળશે

નવા નાણાકીય વર્ષમાં સામાન્ય માણસને રાહત મળી છે.જેમા એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે.ત્યારે આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે.જેમાં રૂ.92નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે.જેમાં દિલ્હીથી પટના જ્યારે અમદાવાદથી અગરતલા સુધી એલપીજી સિલિન્ડર રૂ.92 સસ્તો થયો છે.જે નવા દરો આજથી લાગુ કરવામાં આવ્યા છે.જેમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.જ્યારે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ.91.50નો ઘટાડો કરવામાં આવ્યો છે.