Error: Server configuration issue
સામાન્ય લોકોને બજેટ પહેલા મોટી રાહત મળી છે.જેમાં સરકારી તેલ કંપનીઓએ બજેટ પહેલા રસોઈ ગેસના ભાવમાં ઘટાડો કરવાનુ એલાન કર્યુ છે.જેનાથી કમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તા થઈ ગયા છે.ત્યારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.91.50નો ઘટાડો થઈ ગયો છે.જે ભાવમાં ઘટાડો કંપનીઓ અનુસાર 01 ફેબ્રુઆરી 2022 થી લાગુ થઈ ગયો છે.ત્યારે દિલ્હીમાં 19 કિલોવાળા કમર્શિયલ સિલિન્ડરના ભાવ રૂ.1907 થઈ ગયા છે.આ સિવાય 01 ફેબ્રુઆરીથી દિલ્હીમાં સબસિડી વગરના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવ રૂ.899.50 હશે,કલકત્તામા રૂ.926 મળશે,જ્યારે મુંબઈમાં આની કિંમત દિલ્હીની બરાબર રહેશે.ચેન્નઈમાં સિલિન્ડર રૂ.915.50માં મળશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved