લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોંગ્રેસ પક્ષે રાહુલ ગાંધીના સમર્થનમાં અભિયાન શરૂ કર્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થયા બાદ સમગ્ર દેશના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.ત્યારે કેન્દ્ર સરકારે તાત્કાલિક રાહુલ ગાંધીને ઘર ખાલી કરવાના આદેશ આપ્યા છે.જ્યારે બીજીતરફ સમગ્ર દેશમા લોકો મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર નામથી કેમ્પેઈન ચલાવી રહ્યા છે.ત્યારે કાશીથી કોંગ્રેસના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અજય રાયે પોતાના ઘરે પોસ્ટર લગાવ્યા છે.