લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / કોરોનાના કારણે આ વર્ષે ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ નહી થાય

બોલીવુડ અભિનેતા રણવીર કપુર અને આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે.ત્યારે આ જોડી હજુસુધી કોઈ ફીલ્મમાં સાથે નહી આવી.ત્યારે ફેન્સ લાંબાસમયથી ફીલ્મ બ્રહ્માસ્ત્રમાં આ જોડીને સ્ક્રીન પર જોવા માંગે છે.આ અગાઉ ફીલ્મ વર્ષ 2021માં રિલીઝ કરવાની હતી પણ પરંતુ હવે આ વર્ષે ફીલ્મ રિલીઝ નહીં થઈ શકે તેવું કહેવાઈ રહ્યું છે.જેમાં અયાન મુખર્જીના ડાયરેકશનમાં બનનારી આ ફીલ્મ બ્રહ્માસ્ત્ર છે. આ ફીલ્મનું શુટીંગ હજુ પૂરું નથી થયું.આમ બ્રહ્માસ્ત્ર સિવાય સૂર્યવંશી,83,યેલાઈવી ફિલ્મની રિલીઝ પણ કોરોનાના કારણે ટળી ગઈ છે. આમ બ્રહ્માસ્ત્રમાં રણવીર કપુર,આલિયા ભટ્ટ,અમીતાભ બચ્ચન,મૌની રોય,નાગાર્જુન,ડિમ્પલ કાપડીયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.