લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ત્રીજી લહેરમાં વાયુ પ્રદુષણ ભળશે તો કોરોના ઘાતક સાબિત થઈ શકે

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાઓને લઇને વાયુ ગુણવત્તા આયોગ એલર્ટ થઇ ગયું છે.કોરોનાની ત્રીજી લહેર દરમિયાન વાયુ પ્રદુષણ કન્ટ્રોલમાં ન રહ્યું તો માનવ સ્વાસ્થ્ય પર તેની બેવડી અસર જોવા મળી શકે છે.જેને ધ્યાનમાં રાખીને આયોગે આગામી 4 જૂનના રોજ વિશેષ બેઠક બોલાવી હતી.જે વર્ચ્યુઅલ બેઠકનો એજંડા કોરોનાકાળ તેમજ શિયાળામાં એનસીઆર સહિત પર્વતિય ક્ષેત્રોમાં હવા સાફ રાખવાની રણનીતિ તૈયાર કરવાનો રહેશે.