લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોના વાયરસની સ્થિતિ અંગે મનસુખ માંડવિયાએ બેઠક યોજી

દેશમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થયો છે.ત્યારે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને નવા કેસોએ છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ તોડી દીધો છે.ત્યારે આ કહેરને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય પ્રધાને તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ તેમજ તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરી છે.આમ ભારતમા એક દિવસમાં 6 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.જ્યારે દેશમા છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે,જે ગઈકાલની સરખામણીમાં લગભગ 13 ટકા વધુ છે.