લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશની રાજધાની દિલ્હીમાંથી દેશી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા

દેશની રાજધાની દિલ્હીમાં મેટ્રો વિહાર વિસ્તારમાં હોલમ્બી કલામાં 6 થી 7 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે.ત્યારે આ બાબતે દિલ્હી પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. પોલીસ તે વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.જે અંગે દિલ્હી પોલીસે જણાવ્યુ હતુ કે લગભગ 7 થી 8 દેશી ગ્રેનેડ મળી આવ્યા છે.તેને હોલમ્બી કલા વિસ્તારના ખેતરમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા.ત્યારે આ બાબતે અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.