લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજારથી વધુ કેસો જોવા મળ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,171 નવા કેસ જોવા મળ્યા છે જેના કારણે કોરોનાનો દૈનિક પોઝિટિવ દર 3.69 ટકા થયો છે.આમ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,94,134 ટેસ્ટ કરવામાં આવ્યા છે.આ સિવાય ભારતમાં કોરોનાના સક્રિય કેસ 51,314 છે ત્યારે સક્રિય કેસ 0.11 ટકા છે.કોરોનામાંથી રિકવરીનો દર હાલમાં 98.70 ટકા છે.દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 865 નવા કેસ નોંધાયા હતા,જ્યારે 7 દર્દીઓના મોત થયા હતા.ત્યારે આ સમયગાળા દરમિયાન સંક્રમણ દર 16.90 ટકા થયો હતો.