લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.જેમાં નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.જ્યારે બીજીતરફ સક્રિય દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.ત્યારે સવાર સુધીમાં દેશમાં 61 હજારથી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે.જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર સંક્રમણને કારણે 11 લોકોના મોત થયા છે.આમ દેશમાં અત્યારસુધીમાં કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 4,48,34,859 થઈ ગઈ છે.આ ઉપરાંત મૃત્યુઆંક 5,31,152 થઈ ગયો છે.