લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાના છેલ્લા 24 કલાકમાં 5880 કેસો જોવા મળ્યા

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોમાં 10 ટકાનો વધારો થયો છે.ત્યારે દેશમાં એક દિવસમાં કોરોનાના 5,880 નવા કેસ સામે આવ્યા છે,ત્યારે સક્રિય દર્દીઓની સંખ્યા 35,199 થઈ ગઈ છે.જેમાં કોરોનાને રોકવા સમગ્ર દેશમા ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યારસુધીમા 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.