દેશમાં કોરોનાના કેસો ફરીએકવાર શરૂ થઈ ગયા છે જેમા કોરોના સંક્રમણની ઝડપ વધી ગઈ છે.જેમાં કોરોનાના એક દિવસમાં 3 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે. આમ સમગ્ર દેશમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,095 કેસ જોવા મળ્યા છે.જે કેસો છેલ્લા છ મહિનામાં સૌથી વધુ કેસ છે.જેમાં દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે.ત્યારે વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે મહત્વની બેઠક બોલાવી હતી.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved