લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમા ગુજરાત સહિતના 12 રાજ્યોમાં સી.બી.આઈએ દરોડા પાડ્યા

કેન્દ્રિય તપાસ એજન્સી આઇ.આર.સી.ટી.સી વેબસાઈટ પરથી ગેરકાયદેસર રીતે રિઝર્વેશન કરેલી ઈ ટિકિટના વેચાણ બાબતે તપાસ કરી રહી છે.ત્યારે એજન્સીએ દેશના ઉત્તરપ્રદેશ,બિહાર,ગુજરાત,મધ્યપ્રદેશ અને દિલ્હી સહિત દેશના 12 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.જે તપાસ દરમિયાન ડિજિટલ ડિવાઈઝ,ગેરકાયદેસર સોફ્ટવેરવાળા મોબાઈલ તેમજ કેટલાક કેટલાક દસ્તાવેજોને કબ્જે કર્યા હતા.આ સિવાય એંજન્ટ ટિકિટ ખરીદવા માટે મેન્યુઅલ એન્ટ્રીની પ્રક્રિયાથી બચવા ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા.ત્યારે આ બાબતે સીબીઆઇએ સામેલ લોકોની તપાસ કરી દરોડા પાડવામાં આવ્યા હતા.