લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં પેટાચૂંટણીઓનું મતદાન શરૂ થયું

વર્તમાનમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સાથે પંજાબની એક લોકસભા સીટ તેમજ ઉત્તરપ્રદેશ,ઓડિશા અને મેઘાલયની ચાર વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે.જેમાં પંજાબની જલંધર લોકસભા સીટ પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.આ સિવાય ઉત્તર પ્રદેશમાં સ્વાર અને ચંબે,ઓડિશામાં ઝારસુગુડા અને મેધાલયની સોહિયોંગ વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.જ્યાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે.