Error: Server configuration issue
ક્રિપ્ટો કરન્સીમાં થઇ રહેલા સુધારા સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે.ત્યારે ભારતના રોકાણકારોના હિતને ધ્યાનમાં લઈને નિષ્ણાતોની એક પેનલ ઉભી કરી છે.જે પેનલ ભારતમાં ક્રિપ્ટોકરંસીને માન્યતા આપવા પર વિચારશે.આમ આ કમિટી બ્લોક ચેઇન ટેકનોલોજીના ઉપયોગ પર પણ વિચારશે.ભારતમાં ક્રિપ્ટો કરંસીને અમલમાં લાવવાનો વિચાર રોકાણકારોમાં પ્રશંસનીય અને આવકારદાયક છે.ત્યારે છેલ્લા દોઢ મહિનામાં બિટકોઇનના ભાવ અડધા થઇને 30 ટકા જેટલા તૂટયા હતા.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved