લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરામા રખડતી ગાયનો ત્રાસ યથાવત જોવા મળ્યો

વડોદરામાં રખડતી ગાયોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.જેમા રખડતી ગાયના ભોગની રોજિંદી ઘટનાઓ સર્જાઇ રહી છે,જ્યારે બીજીબાજુ પાલિકાતંત્ર દ્વારા રખડતી ગાયો પકડવાની પ્રક્રિયામાં ક્યારેક પશુમાલિકો દ્વારા થતા હુમલાના ભયથી પાલિકાકર્મીઓ ક્યારેક રખડતી ગાયો પકડવાનું ટાળતા હોય છે.ત્યારે છેલ્લા 24 દિવસમાં પાલિકાતંત્ર દ્વારા માત્ર 447 જેટલી રખડતી ગાયો પકડવામાં સફળતા મળી છે.