Error: Server configuration issue
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આંદામાન અને નિકોબાર ટાપુઓના 140 કિમી ઇ.એન.ઇ,પોર્ટ બ્લેરમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે આ ભૂકંપ રાત્રે લગભગ 10.47 કલાકે આવ્યો હતો.જેમાં હજુસુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી.આ સિવાય અગાઉ પણ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર 1 એપ્રિલના રોજ રાત્રે 11:56 વાગ્યે પોર્ટબ્લેર આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved