લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અનુપમ ખેર અભિનેતા સતીશ કૌશિકનો જન્મદિવસ ઉજવશે

બોલીવુડ અભિનેતા અનુપમ ખેર સતીશ કૌશિકનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે.આમ ગત 9 માર્ચના રોજ સતીશ કૌશિકનું હાર્ટએટેકથી નિધન થઈ ગયુ હતુ.જેમાં અનુપમ ખેરે દિવંગત અભિનેતા સતીશ કૌશિકને તેમના જન્મદિવસ પર ભાવુક રીતે યાદ કર્યા છે.ત્યારે લોકોએ અનુપમ ખેરના વખાણ કર્યા હતા.આમ આ પોસ્ટ પર ઘણા લોકોએ સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી છે.લોકોએ અનુપમ ખેરની મિત્રતાના વખાણ પણ કર્યા છે.