આગામી સમયમાં રમાનાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયા દ્વારા 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.જેમાં પેટ કમિન્સની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે આગામી 7 જૂનથી ચેમ્પિયનશિપની ફાઇનલ રમવા મેદાનમાં ઉતરશે.જે મેચ લંડનના ઓવલમાં રમાશે.વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને પ્રથમ બે એશિઝ ટેસ્ટની ઓસ્ટ્રેલિયન ટીમ-પેટ કમિન્સ,સ્કોટ બોલેન્ડ,એલેક્સ કેરી,કેમરોન ગ્રીન,માર્કસ હેરિસ,જોશ હેઝલવુડ,ટ્રેવિસ હેડ,જોશ ઇંગ્લિસ,ઉસ્માન ખ્વાજા,માર્નસ લબુશેન,નાથન લિયોન,મિશેલ માર્શ,ટોડ મર્ફી,મેથ્યુ રેનશો,સ્ટીવ સ્મિથ,મિશેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved