લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વર્તમાનમા ચીનમાં બેકારી ચરમસીમાએ પહોંચી

ચીનમા કોરોનાના કારણે ઈકોનોમી પર વિપરિત અસરો જોવા મળી રહી છે.જેના કારણે બેકારીનો દર વધી રહ્યો છે અને બેકાર યુવાઓને ભગવાન યાદ આવી રહ્યા છે.ત્યારે ચીનમાં મંદિર જનારા યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જેમાં યુવાઓ શાંતિ મેળવવા માટે મંદિરમાં જઈ રહ્યા છે.ત્યારે વર્ષ 2022ની સરખામણીએ ચીનમાં મંદિર જનારા લોકોની સંખ્યામાં 310 ટકાનો વધારો થયો છે.