લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વર્તમાનમા પૃથ્વી પરથી વિશાળ ઉલ્કા પસાર થશે

બ્રહ્માંડ અનેક પ્રકારના રહસ્યોથી ભરેલું છે.જેમાં કયારેક એસ્ટરોઇડ ધરતી પાસે આવી જાય તો ખતરો વધી જાય છે જ્યારે ક્યારેક કોઈ વૈજ્ઞાનિકોને નવા તારા નજર આવે છે.તેવા સમયે તાજેતરમા ખગોળશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે અતિભારે ઉલ્કા ધરતીની તરફ આગળ વધી રહ્યો છે.જેમા આજે રાત્રે ધરતી પર ખૂબ નજીકથી ખગોળકીય ઘટના જોવા મળશે.આ ઉલ્કાની સાઈઝ લગભગ 24 ઇમુ પક્ષીઓ જો એકને બીજાની ઉપર મુકવામાં આવે અને જે ટાવર ઉભો થાય તેવી રીતનો આ ઉલ્કા જોવા મળે છે. તેનો વ્યાસ 42 મીટરનો છે.જ્યારે તેની ઉંચાઈ મલ્ટીસ્ટોરેજ બિંલ્ડીગ જેવો દેખાય છે.