લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાનમાં સોના-ચાંદીમાં ફરીએકવાર તેજી જોવા મળી

સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજીમાં બે દિવસ બ્રેક લાગ્યા બાદ ફરી તેજીનો વળાંક જોવા મળ્યો છે.જેમા ચાંદીનો ભાવ રૂા.77,000ને આંબી ગયો હતો.ત્યારે રાજકોટમાં હાજર સોનુ ઉંચકાઈને રૂ.62,650 થયું હતું.જ્યારે વિશ્વબજારમાં ભાવ ફરી 2000 ડોલરને વટાવીને 2004 ડોલર થયા હતા.આ સિવાય એમસીએકસમાં ભાવ રૂ.60,500 હતા.બીજીતરફ ચાંદીમાં રૂ.600થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.જેમાં હાજર ચાંદી રૂ.77,000 થઈ હતી.એમસીએકસમાં ભાવ રૂ.75,000 થયો હતો.