લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાનમા સોનાએ 61 હજારની સપાટી કુદાવી

છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીમા તેજી જોવા મળી રહી છે.ત્યારે આ તેજી સતત આગળ વધી રહી છે.ત્યારે ભારતના બુલિયન માર્કેટ એસોશિયેશનના વેબસાઈટ મુજબ બજારમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ.271 વધીને રૂ.61,235 પ્રતિ 10 ગ્રામ પર પહોચી છે,જ્યારે 22 કેરેટ સોનાની કિંમત રૂ.56,091 થઈ ગઈ છે.આ સિવાય ચાંદીના ભાવમાં રૂ.525 વધીને રૂ.72,565 પ્રતિ કિલો પર પહોચી હતી.જે આ પહેલા રૂ.72,040 હતી.આમ ઈન્ડસ્ટ્રિયલ ડિમાંડ વધવાના કારણે સોનાની કિંમત વધુ હોવાના કારણે ચાંદીની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે.