Error: Server configuration issue
એટીએમમાં નાની-નાની નોટની ડિમાન્ડ ઘણી વધુ હોય છે.જેમાં સામાન્ય રીતે લોકોને નાની નોટથી લેવડ-દેવડ સરળ હોય છે પછી તેમાં રિક્ષાભાડું ચૂકવવાનું હોય કે પછી કોઈ બાળકને પૈસા આપવાના હોય તેવા સમયે એટીએમમાંથી નાની નોટ ન નીકળવાને કારણે લોકોને મોટી નોટના છૂટા કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.ત્યારે આ નિર્ણયથી મુશ્કેલીનો અંત આવશે અને એટીએમમાંથી નાના દરની નોટો નીકળશે.જેને લઈ સરકારે બેન્કોને ખાસ આદેશ આપ્યો છે.જેમાં સરકારે નકલી નોટ પર રોક લગાવવા માટે મહત્ત્વનાં પગલાં ઉઠાવ્યા છે.ત્યારે રૂ.100-200ની નોટ એટીએમમાંથી જ મળી રહેશે.બીજીબાજુ નકલી નોટ વિરુદ્ધ પણ સરકાર અનેક સ્તરે કાર્યવાહી કરી રહી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved