લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ગુજરાત ટાઈટન્સે લખનઉને 136 રનનો ટાર્ગેટ આપ્યો

આઈ.પી.એલમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે.જેમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.જેમાં ગુજરાત ટાઇટન્સની 5મી વિકેટ 132 રનના સ્કોર પર પડી હતી.જેમાં કેપ્ટન હાર્દિકે 66 રન બનાવીને આઉટ થયો છે.જેમાં હાર્દિક અને સાહા વચ્ચે ફિફ્ટીની ભાગીદારી થઈ હતી.જેમાં અંતે ટીમે 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો.