Error: Server configuration issue
Home / International / ઈન્ડોનેશિયામા 7.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
ઈન્ડોનેશિયામાં યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપ આવ્યો છે.જેની રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી છે.જે ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 3:45 વાગ્યે ઈન્ડોનેશિયાના તુબાનથી 96 કિમી ઉત્તરમાં આવ્યો છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved